બોટાદ જિલ્લાના ઝમરાળા ગામે સરપંચશ્રી અને અગ્રણીઓ દ્વારા તિરંગાનું વિતરણ - At This Time

બોટાદ જિલ્લાના ઝમરાળા ગામે સરપંચશ્રી અને અગ્રણીઓ દ્વારા તિરંગાનું વિતરણ


બોટાદ જિલ્લાના ઝમરાળા ગામે ગામના સરપંચશ્રી અને અગ્રણીઓ દ્વારા ગામલોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગામે-ગામે તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે બોટાદ જિલ્લાના તમામ ગામડાઓમાં પણ ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને રાષ્ટ્રધ્વજ વિતરિત કરવામાં આવી રહ્યાં છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.