ઇડર તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા નવીન આવેલ પી આઈ ની શુભેચ્છા મુલાકાત લીધી. - At This Time

ઇડર તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા નવીન આવેલ પી આઈ ની શુભેચ્છા મુલાકાત લીધી.


ઇડર તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા નવીન આવેલ પી આઈ ની શુભેચ્છા મુલાકાત લીધી.

ઇડર શહેર માં આવેલ પોલિસ સ્ટેશન માં
ઇડર તાલુકા પત્રકાર એકતા પરિષદ ના મિત્રોએ જિલ્લા પ્રમુખસંજયભાઈ દીક્ષિત ની સલાહ સુચન સાથે ઇડર પોલીસ સ્ટેશન માં નવીન આવેલ પી આઈ પી.એમ.ચૌધરી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ઇડર તાલુકા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ રાકેશભાઈ નાયક અને જિલ્લા સહ મંત્રી રાજેશભાઇ ચાવડા ના હસ્તે ફુલછડી આપીને આવકારેલ હતા તેમજ પત્રકાર અને પોલિસ ના સાથ સહકાર ની વાત કરી હતી.આ કાર્યક્રમ માં ઇડર તાલુકા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ રાકેશભાઇ નાયક, સાબરકાંઠા જિલ્લા આઇટી સેલ ઇન્ચાર્જ હસન અલી ઉપ પ્રમુખ દુર્ગેશ જયસ્વાલ, પાર્થ દીક્ષિત, મિલાપ નાયક, રાજુભાઈ ચાવડા, મનોજભાઈ, ધવલ ચૌહાણ, સંજય ભોઈ, ચિરાગભાઈ મેઘા,ભાવેશ લિંબચિયા, માલજી ભાઇ, મિહિર શાહ, હરેશભાઈ, આનંદ પાન્ડે તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.