બોટાદ માં તાજીયા જુલુસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ - At This Time

બોટાદ માં તાજીયા જુલુસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ


બોટાદ માં તાજીયા જુલુસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બોટાદ જીલ્લા એસ, પી, સાહેબ ની અને બે ડી, વાય, એસ, પી સાહેબ તથા બે પી, આઈ, સાહેબ સહિત બોટાદ મા તાજીયા જુલુસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મા હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો રાજકીય અગ્રણીઓ સાથે ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સામતભાઈ જેબલીયા બોટાદ તથા મહાકાલી ધામના મહંત શ્રીભાવેશબાપુ કથાકાર તથા નવહથ્થા હનુમાનજી ના મહંતશ્રી નિર્મળાનંદ સરસ્વતિજી મહારાજ તથા શનિદેવ મંદિર ના મહંતશ્રી જમનાદાસ બાપુ તથા ગિરનારી આશ્રમ ના મહંતશ્રી રાજગીરીબાપુ વિગેરે સંતો મહંતો ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ મા હિન્દુ મુસ્લિમ સમાજ ના ભાઈચારા ના માહોલમાં મિટિંગ નુ સમાપન થયેલ.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon