વિંછીયાના થોરીયાળી ચેકપોસ્ટ પાસે ઇકો કાર ચાલક અને મોટરસાઇકલ ચાલક સાથે અકસ્માત : મોટરસાયકલ ચાલકનું મૃત્યુ થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ - At This Time

વિંછીયાના થોરીયાળી ચેકપોસ્ટ પાસે ઇકો કાર ચાલક અને મોટરસાઇકલ ચાલક સાથે અકસ્માત : મોટરસાયકલ ચાલકનું મૃત્યુ થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ


રાણપુર તાલુકાના ઉમરાળા ગામના મનસુખભાઈ મોહનભાઈ ટીબલ જેવું પીપરડી ગામે પોતાના મઢે પગે લાગવા જતા હતા તે દરમિયાન વિછીયા પાસે થોરીયાળી ચેકપોસ્ટ આગળ પાળિયા તરફ જતા રોડ ઉપર એક સફેદ કલરનો ઈકો ફોરવીલ જેના આરટીઓ રજીસ્ટર નંબર MP09ZS0933 ચાલક વાળો પૂર ઝડપે અને ગલત ભરી રીતે માનવ જિંદગી જોખમાય તે રીતે ફોરવીલ ફરિયાદીના દીકરાને મોટરસાયકલને સામેથી હડફેટે લેતા ફરિયાદીના દીકરાને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ તો કે ફરિયાદી મનસુખભાઈ વિછીયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈકો ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.