મહુવા તાલુકાના દેગવડા ગામે વિજળી પડતાં ભેંસ નું મોત - At This Time

મહુવા તાલુકાના દેગવડા ગામે વિજળી પડતાં ભેંસ નું મોત


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામે અચાનક કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ સાથે દેગવડા ગામે ખેડૂત પરિવાર લાલજીભાઈ ધર્મશિભાઈ સોલંકી ના ઘરે વૃક્ષ નીચે બાંધેલ એક ભેંસ ઉપર અચાનક વીજળી પડતા મોત નિપજ્યું છે.

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.