અમરેલી ના યુવા પત્રકાર ભાવેશ વાઘેલા નો ૭/૭/૨૨ ના રોજ જન્મ દિવસ - At This Time

અમરેલી ના યુવા પત્રકાર ભાવેશ વાઘેલા નો ૭/૭/૨૨ ના રોજ જન્મ દિવસ


અમરેલી ના યુવા હોનહાર પત્રકાર, નાની વયે દરેક વર્ગ માં સારી એવી લોકચાહના પ્રાપ્ત કરનાર પોતાની વિવેક બુદ્ધિ અને કુશળતા થી અમરેલી જિલ્લા પત્રકાર પરિવાર માં પણ મુખ્ય અને ઉપયોગી સમાચારો લાવવા માં પોતાની આહુતિ આપી રાત અને દિવસ એક કરી આવી કોરોના ની મહામારી માં પોતાના જીવ ના જોખમે અમરેલી જીલ્લાની આમ જનતા ને મદદરૂપ બની એક સાચા સમાજસેવક ની છબી ધરાવનાર પબ્લિક સપોર્ટ ન્યુઝ ના સહતંત્રી શ્રી ભાવેશભાઈ વાઘેલા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.