બોટાદ જિલ્લાનાં નવનિયુક્ત એસ.પી શ્રી ડૉ.કરનરાજ વાઘેલા (આઇ.પી.એસ) સાથે શુભેચ્છા મુલાકાત કરાઈ. - At This Time

બોટાદ જિલ્લાનાં નવનિયુક્ત એસ.પી શ્રી ડૉ.કરનરાજ વાઘેલા (આઇ.પી.એસ) સાથે શુભેચ્છા મુલાકાત કરાઈ.


બોટાદ ભાદર કઠિયા મુસ્લિમ સમાજના પ્રમુખશ્રી તથા સભ્યો દ્વારા બોટાદ જિલ્લાનાં નવનિયુક્ત એસ.પી શ્રી. ડૉ. કરણરાજ વાઘેલા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરાઈ. જેમાં ભાદર કઠિયા મુસ્લિમ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. કરણરાજ વાઘેલા સાહેબને બોટાદ ભાદર કઠિયા મુસ્લિમ સમાજના નવનિયુક્ત પ્રમુખશ્રી તથા સભ્યો દ્વારા સાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું જેમાં નવા પ્રમુખ આસીફ ભાઈ માંકડ તથા નવનિયુક્ત સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં ઉત્સાહભેર ડો‌.કરનરાજ વાઘેલા સાહેબ નુ સન્માન કરાયું.

રિપોર્ટ -અશરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.