દામનગર નગરપાલિકા ખાતે નાયબ કલેકટર ની અધ્યક્ષતા માં વંદે ગુજરાત વિકાસ રથ સંદર્ભ ની મીટીંગ મળી - At This Time

દામનગર નગરપાલિકા ખાતે નાયબ કલેકટર ની અધ્યક્ષતા માં વંદે ગુજરાત વિકાસ રથ સંદર્ભ ની મીટીંગ મળી


દામનગર નગરપાલિકા ખાતે વહીવટી તંત્ર ની વંદે ગુજરાત વિકાસ રથના આગમન ની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે નગરપાલિકા કચેરી ખાતે નાયબ કલેક્ટર સાહેબ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાય વંદે ગુજરાત વિકાસ રથ માટે ની મીટીંગ માં ચીફ ઓફિસર રાજ્યગુરૂ ઈજનેર તેમજ દામનગર પી એસ આઈ છોવાળા સાહેબ પ્રાથમિક શાળા ના આચાર્ય એમ સી મહેતા હાઇસ્કૂલ ના પ્રિન્સિપાલ સહિત સમગ્ર પાલિકા તંત્ર ઉપસ્થિત રહ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.