તા.૨૧ જૂન ૨૦૨૨ મંગળવારના સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લીનીક, કિરણ પાર્ક સામે,નવા વાડજ અમદાવાદ ખાતે ગાયત્રી પરિવાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t7zalvrpo2c2armo/" left="-10"]

તા.૨૧ જૂન ૨૦૨૨ મંગળવારના સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લીનીક, કિરણ પાર્ક સામે,નવા વાડજ અમદાવાદ ખાતે ગાયત્રી પરિવાર


તા.૨૧ જૂન ૨૦૨૨ મંગળવારના સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લીનીક, કિરણ પાર્ક સામે,નવા વાડજ અમદાવાદ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા અને ડૉ.બી.ટી.પટેલ તથા કંપાઉન્ડર ઉમેશ પટેલ,વાસુભાઈ ગોહેલ BJP તથા મિત્રોના સહયોગથી દર્દીઓના લાભાર્થે રાખવામાં આવ્યું હતું જેની જાણ જરૂરતમંદોને કરવામાં આવી હતી જેમાં નવા જૂના દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ લાભ લીધો હતો જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વાડજ વિસ્તારના કોર્પોરેટશ્રીઓએ હાજર રહીને સહયોગ કર્યો હતો. 🌹


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]