સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર વડનગર નગરપાલિકા સંદેશો પહોચાડવા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર વડનગર નગરપાલિકા સંદેશો પહોચાડવા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે નગરપાલિકા દ્વારા પ્રજા સુધી સંદેશો પહોંચાડવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. તેથી સમગ્ર નગરમાં એક જ સાથે Anauncing system ઉભી કરાઈ સંદેશો પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરાશે પણ એમાં નગરપાલિકા તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નગરપાલિકા એ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
આ સિસ્ટમ થકી કોઈપણ સૂચના કે રસપદ માહિતી કે વિગતો વડનગરના નાગરિકો સુધી માત્ર થોડીક સેકન્ડોમાં માહિતી પહોંચી જશે અને એકસાથે સૂચના, માહિતી સમગ્ર નગરમાં પહોંચી શકે તેવી અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિસ્ટમ નો ખર્ચ ૧૪ લાખ થી વધુ ખર્ચ થીAnauncing system ઉભી કરશે. પરંતુ વડનગર એ સંગીત નગરી હોવાથી સવાર-સાંજ નો સૂર્યોદય પહેલા અને સૂર્યઅસ્ત ના સમયે ધીમુ ધીમુ મધુર સંગીત જેવા કે શાસ્ત્રીય સંગીત, ભજન, મંત્રજાપ, જેવું સંગીત નું ઘ્વનિ વગડવા આવે તો વડનગર ની પ્રજાજનો ધાર્મિકતા માં થી આધ્યાત્મિક તા નો રસ્તો મળે જાય અને આધ્યાત્મિકતા ચેતના જાગી જાય, તેવું ધાર્મિક પ્રજાજનોના મુખે થી સાંભળવા આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »