માળીયા હાટીનામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા 2 નવ યુવાનના મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9qpa45wmemq5pscw/" left="-10"]

માળીયા હાટીનામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા 2 નવ યુવાનના મોત


માળીયા હાટીનામાં આજે સવારે 10.30 વાગ્યા આસપાસ સાસણ રોડ પર મામાદેવના મંદિર પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો જેમાં માળીયા હાટીના થી રાહુલ નાનજીભાઈ વાઢીયા ઉ.વ. 25 અને સાગર ભુપતભાઈ મકવાણા ઉ.વ. 25 બંને વ્યક્તિ મોટર સાયકલ પર અમરાપુર તરફ જતા ત્યારે સામે ફોરવહીલ સામે અથડાતા બંને નવ યુવાનને ગંભીર ઇજા થતા સારવાર અર્થે માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે ખસડેલ ત્યારે સારવાર અર્થે બંને નવયુવાન નું મોત થતા બંને પરિવાર પરિવારમાં ગમગીની ફેલાઈ હતી આમ નાનકડા અમપુર ગામમાં બંને નવયુવાનના મોતના સમાચાર મળતા અરેરાટી મચી હતી આમ આગળ ની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ ચલાવી રહી છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]