લુણાવાડાની હાઈટ્સ પબ્લિક સ્કૂલ દ્વારા બાળદિવસની ઉજવણી કરાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9dawd3w8pdkzfscs/" left="-10"]

લુણાવાડાની હાઈટ્સ પબ્લિક સ્કૂલ દ્વારા બાળદિવસની ઉજવણી કરાઇ


લુણાવાડાની અંગ્રેજી માધ્યમની શાળા એકેડમીક હાઈટ્સ પબ્લીક સ્કૂલ દ્વારા બાળદિવસની વિશેષ ઉજવણી કરાઈ હતી. બાળદિવસ નિમિત્તે બાળકોનું શારારીક અને માનસિક યોગ્ય ઘડતર થાય તે હેતુથી ત્રણ દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને વિવિધ ઈનડોર તથા આઉટડોર રમતો રમી હતી. શાળા તરફથી સૌ બાળકોને ઈનામ આપી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]