આજ રોજ તા.19.2.2023ના મોકડ્રિલ પરીક્ષાનો સફર કાર્યક્રમ - At This Time

આજ રોજ તા.19.2.2023ના મોકડ્રિલ પરીક્ષાનો સફર કાર્યક્રમ


આજ રોજ તા. 19.2.2023ના મોકડ્રીલ પરીક્ષાના *સફળ કાર્યક્રમ નો અહેવાલ...*

🌹આજની પરીક્ષામાં કુલ 225 વિદ્યાર્થીઓ માંથી 182 કુલ વિદ્યાર્થીઓ હાજર રહ્યો...
🌹વાલીઓની સારી એવી સંખ્યા હાજર રહી.
🌹બાળકોએ ખુબજ ઉત્સાહથી પરીક્ષા આપી અને એના કારણે બાળકોનો બોર્ડ ની પરીક્ષા જેવું પ્રતીત થયું અને બોર્ડ નો ડર દૂર થયો હોય એવું મેહસૂસ થયું.
🌹સમાજના આગેવાનોએ હાજરી આપી કામગીરીમાં સૂર પુરાવ્યો અને આગામી કામગીરી માં બધી રીતે સાથ સહકાર અને સલાહ સૂચન અંગેની બાહેંધરી આપી, અને એમના દૂરંદેશીતા દ્વારા કામગીરી ની સફળતાની સુભેચ્છા પાઠવી.
🌹વાલીઓ ની મિટિંગ દરમિયાન સરસ રિવ્યૂ આપ્યા અને કામગીરી ને બિરદાવી...
🌹કામગીરીમાં તમામ સભ્યો, કનવિનરો અને વડીલો, વાલીઓએ ખુબજ ઈમાનદારી થી પોતાનું ફરજ નિભાવતા આજની કામગીરીને સફળતા અપાવી...

આ સાથે ખુબજ ઉત્સાહ અને આનંદ સાથે સમગ્ર કાર્યક્રમ સફળ થયો અને એનો શ્રેય દરેક વ્યક્તિને ફાળે જાય છે... અને ભવિષ્ય માં આવીજ રીતે 100% સફળતા ની ઉમ્મીદ સાથે કર્યો થાય તેવી અલ્લાહ તઆલા થી દુઆ છે...

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.