અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા ગરીબ જરુરીયાત મદ લોકોને પેન્ટ શર્ટ નુ વિતરણ કરવામા આવ્યુ - At This Time

અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા ગરીબ જરુરીયાત મદ લોકોને પેન્ટ શર્ટ નુ વિતરણ કરવામા આવ્યુ


તેમજ દાતાશ્રી ઓ ની મદદથી બરવાળા શહેરમાં આવેલ આઝાદ મેદાન વિસ્તારના ગરીબ જરુરીયાત મદ પરીવાર ના અંદાજીત 20 લોકોને પેન્ટ શર્ટ તેમજ નાની દીકરી ઓ ના કપડાનુ પન વિતરણ કરવામાં આવ્યું હતું અમારી સંસ્થા દાતા શ્રી ઓ ની મદદથી ચાલેછે અન્ન દાન મહાદાન ગ્રુપ દાતાશ્રી ઑ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.