બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બુથ સશક્તિકરણ’ બેઠકો યોજાઈ.. - At This Time

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બુથ સશક્તિકરણ’ બેઠકો યોજાઈ..


બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા
બુથ સશક્તિકરણ’ બેઠકો યોજાઈ..

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા ગઢડા તાલુકા, ગઢડા શહેર, બોટાદ તાલુકા, બોટાદ શહેર, બરવાળા શહેર ના હોદેદારો સાથે ‘બુથ સશક્તિકરણ’ બેઠકો યોજાઈ.

આ બેઠકો માં બોટાદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ બોળીયા તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મકવાણા, ભૂમિરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહી ‘બુથ સશક્તિકરણ’ અભિયાન માં યુવા મોરચા ની કામગીરી અંગે વિસ્તૃત ચચાઁ કરી.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.