સાબરકાંઠા હિંમતનગર સહકારી જીન પાસે આવેલા શ્યામ સુંદર સોસાયટીમાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/crgbu94dv5zjqqym/" left="-10"]

સાબરકાંઠા હિંમતનગર સહકારી જીન પાસે આવેલા શ્યામ સુંદર સોસાયટીમાં


સાબરકાંઠા
હિંમતનગર સહકારી જીન પાસે આવેલા શ્યામ સુંદર સોસાયટીમાં

સંસ્કાર ધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી ગાંધીનગર અક્ષરધામ મહંત ઉપસ્થિત રહ્યા આશીર્વાદ લીધા
બાળ બાલિકા ઓ યુવક યુવતીઓ તથા વડીલો સંસ્કાર અને સિંચન સંસ્કારધામ નિર્માણ થયું.
જેના આદ્યાત્મિક તથા સર્વાંગી ઉત્કર્ષ માટેની
મહાપ્રસાદનો લોકોએ લાભ લીધો અને
મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા
આબિદઅલી ભુરા

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]