શ્રી રામ વિદ્યાલય દાભડા અને કિસાન વિદ્યાલય પીપલોદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરી માહિતી આપવામાં આવી. - At This Time

શ્રી રામ વિદ્યાલય દાભડા અને કિસાન વિદ્યાલય પીપલોદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરી માહિતી આપવામાં આવી.


નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી આર.વી અસારી પંચમહાલ- ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચનાથી તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ ઇન્સપેક્ટર શ્રી વાય. એસ. સીસોદીયા સાહેબના માર્ગદર્શન હેઠળ વા.પી.એસ.આઈ શ્રી એસ બી. પરમાર અને એ.એસ.આઈ ટી.ઓ શ્રી મહેન્દ્રભાઈ તથા એ. એસ. આઈ ટી.ઓ રાજેન્દ્રસિંહ દ્વારા શ્રી રામ વિદ્યાલય દાભડા અને કિસાન વિદ્યાલય પીપલોદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજી માહિતી આપવામાં આવી.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.