ક્ષત્રિય યુવા સંગઠન દહેગામ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અમરાજી ના મુવાડા ગામમાં સપથ લેવડાવ્યા - At This Time

ક્ષત્રિય યુવા સંગઠન દહેગામ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અમરાજી ના મુવાડા ગામમાં સપથ લેવડાવ્યા


સમસ્ત ગુજરાતમાં ભાજપ નેતા પુરષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદન અંગે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે દહેગામ ના અમરાજીના મુવાડા ગામમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા જો ભાજપ પુરષોતમ રુપાલા ની ટિકિટ રદ નહિ કરે તો ગામમાં ભાજપ ને વોટ નહિ આપવાના સપથ લેવડાવ્યા હતા જેમાં ગામના ક્ષત્રિય સમાજ ના યુવાનો દ્વારા સોગંધ લઇ ભાજપને વોટ નહિ આપવા અપીલ કરવામાં આવી હતી. દહેગામ ક્ષત્રિય સમાજ દ્વારા દહેગામ તાલુકાના તમામ ગામમાં જઈ રૂપાલા તેમજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આંદોલન ચલાવવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.