ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ભડકો, - At This Time

ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ભડકો,


ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને આ ગરમીમાં સૌથી વધારે જો કોઈ રાહત આપતું હોય તો તે લીંબુ છે. ઉનાળામાં લીંબુ શરબતની ભારે માગ રહે છે. ઉનાળો આવતા જ આ લીંબુની માગ વધી જાય છે. તેની સાથે જ લીંબુના ભાવ પણ વધે છે. ભાવ વધારાને કારણે લોકો લીંબુની ખરીદીમાં કાપ મુકી રહ્યા છે. લીંબુની તાતી જરૂર હોવા છતા લોકો લીંબુની ઓછી ખરીદી કરીને કામ ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.