જંત્રાખડી ગામે દિકરી પર દુષ્કર્મ આચરનાર ને કડકમાં કડક સજા મળે તેને લઈને દશનામ સમાજ દ્વારા મહુવા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

જંત્રાખડી ગામે દિકરી પર દુષ્કર્મ આચરનાર ને કડકમાં કડક સજા મળે તેને લઈને દશનામ સમાજ દ્વારા મહુવા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે દશનામ ગૌસ્વામી સમાજની ૮ વર્ષની કુમળી વયની દિકરી ઉપર અમાનુષી રીતે દુષ્કર્મ આચરી ને નિર્દયતા પુર્વક હત્યા કરી નાખવામાં આવી હતી એ દિકરીના પરિવાર ને ન્યાય મળે અને દુષ્કર્મ આચરનાર અને દિકરીની હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા મળે એ માટે દશનામ સમાજ દ્વારા મહુવા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.