મેઘરજમાં ભાજપ યુવા નેતા હિમાંશુ પટેલની ગાડી પર હિચકારો હુમલો - At This Time

મેઘરજમાં ભાજપ યુવા નેતા હિમાંશુ પટેલની ગાડી પર હિચકારો હુમલો


મેઘરજ તાલુકા પંથકમાં ભાજપ યુવા અગ્રણી નેતા હિમાંશુ પટેલ ચૂંટણી બુથ મથકો ઉપર મુલાકાત અર્થે આવ્યા હતા. તે દરમિયાન રામગઢી બાજુથી પીછો કરી મેઘરજમાં ગાડી પર અને હિમાંશુ પટેલ પર હુમલો કરી ઈજાગ્રસ્ત કરતાં મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.