ગોપાલસિંહ રાઠોડે પ્રમુખ તરીકે ચાર્જ લીધો

ગોપાલસિંહ રાઠોડે પ્રમુખ તરીકે ચાર્જ લીધો


હિંમતનગર કેળવણી મંડળમાં ચેરીટી કમિશ્નરના હુકમથી આજરોજ કાર્યકારી પ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠોડ એ ચાર્જ લીધો હતો તસ્વીરમાં પૂર્વ પ્રમુખ નાથાભાઈ પટેલ ગોપાલસિંહ રાઠોડ ને અભિનંદન આપતા નજરે પડે છે જેમાં કમિટીના સભ્યો તથા પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ હાજર રહેલ હતા
રાજકમલસિંહ પરમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »