ઈડર શહેર માં સિઝન નો કેટલા મિમી વરસાદ નોંધાયો હતો ઈડર તાલુકામાં - At This Time

ઈડર શહેર માં સિઝન નો કેટલા મિમી વરસાદ નોંધાયો હતો ઈડર તાલુકામાં


ઈડર શહેર માં સિઝન નો કેટલા મિમી વરસાદ નોંધાયો હતો ઈડર તાલુકામાં વિધિવત ચોમાસાનો પ્રારંભ કાયદેસર ના થતા ખેડૂતો પણ મુશ્કેલી માં મુકાયા હતા ત્યારે જુલાઈ મહિનામાં સિઝન નો પ્રારંભ થતાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે મળતી માહિતી અનુસાર બે ઓગસ્ટ સુધી માં ઈડર તાલુકામાં કુલ ૫૮૦. મિમી વરસાદ નોંધાયો છે
સાબરકાંઠા at this time news
રિપોટર.નવાઝ ખાન આર પઠાણ. ઇડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.