બોટાદ જિલ્લાનાં પ્રિસાઇડીંગ ઓફિસર,પોલિંગ ઓફિસર,ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરોને ચૂંટણીની કામગીરીથી માહિતગાર કરવા પ્રથમ તાલીમ યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6zio4ikbzookyvaj/" left="-10"]

બોટાદ જિલ્લાનાં પ્રિસાઇડીંગ ઓફિસર,પોલિંગ ઓફિસર,ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરોને ચૂંટણીની કામગીરીથી માહિતગાર કરવા પ્રથમ તાલીમ યોજાઇ


બોટાદ જિલ્લાનાં પ્રિસાઇડીંગ ઓફિસર,પોલિંગ ઓફિસર,ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરોને ચૂંટણીની કામગીરીથી માહિતગાર કરવા પ્રથમ તાલીમ યોજાઇ

બોટાદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે પ્રથમ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તા.૨૭/૦૩/૨૦૨૪ના રોજ ૧૦૬-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં દાદા ખાચર કોલેજ,ગઢડા ખાતે તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં શ્રીમતી આર.એ.કળથીયા સ્કૂલ,ભાવનગર રોડ,બોટાદ ખાતે પ્રિસાઇડીંગ ઓફિસર,પોલિંગ ઓફિસર,ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરોને ચૂંટણી પ્રક્રિયામાં તેઓની કામગીરીથી માહિતગાર કરવા પ્રથમ તાલીમ યોજાઇ હતી.આ તાલીમ બંને વિધાનસભા મતવિસ્તારના સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા લેવામાં આવી હતી જેમાં ચૂંટણીના કામ સાથે સંકળાયેલા કર્મચારીઓ જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]