માંગરોળ નું ગૌરવ ડો. સચીન જે.પીઠડીયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6vmj2ywcyot7m4ii/" left="-10"]

માંગરોળ નું ગૌરવ ડો. સચીન જે.પીઠડીયા


માંગરોળનું ગૌરવ
માંગરોળ ના વતની G.E.S Class 2 અઘિકારી સરકારી વિનયન કોલેજ ભેંસાણ ના
આ.પ્રોફેસર ડો સચિન જે પીઠડીયા ને ગુજરાત જાહેર સેવા આયોગના પ્રતિનીઘી તરીકે જુનાગઢ જીલ્લા કલેટર નિમણૂકિં આપવામાં આવી છે. આ તકે માંગરોળ શહેર, સરકારી વિનયન કોલેજ ભેંસાણ ના સ્ટાફ, શારદાગ્રામ કોલેજમા ના સમગ્ર સ્ટાફ , માંગરોળના અલગ શિક્ષણ સંસ્થાઓ
અનેક શુભેચ્છાઓ પાઠવતા માંગરોળ નું ગૌરવ વધાર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]