ભાભર શહેરમાં કોંગ્રેસની મિટીંગ યોજાઇ... - At This Time

ભાભર શહેરમાં કોંગ્રેસની મિટીંગ યોજાઇ…


ભાભર વાવ રોડ પર આવેલ માધવસીટી સોસાયટી ખાતે લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રવિવારની રાત્રે મિટીંગ યોજાઇ હતી જેમાં ભાભર શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો તાલુકા અને જિલ્લાના આગેવાનો સહિત સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા મિટીંગ દરમિયાન કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાયા હતા જેમને ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા મિટીંગ દરમિયાન કોંગ્રેસના આગેવાનો એ ભાજપ સરકાર પર શૈક્ષણિક તેમજ વિકાસના મુદ્દે કટાક્ષ કર્યા હતા તેમજ કોંગ્રેસને જીતાડવા માટે આહવાન કરવામાં આવેલ.મિટીગ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, બળવંતસિંહ વાધેલા,ભાવાભાઇ ઠાકોર, અશોકભાઈ ઠક્કર,દિનુભા રાઠોડ, અંબારામભાઇ જોષી, અરવિંદભાઈ પટેલ, નાગજીભાઈ પટેલ, સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આગવેનો અને નગરજનો ઉપસ્થિતિ રહેલ..


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.