રાજકોટમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી - At This Time

રાજકોટમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી


દસ દિવસ બાદ ફરીથી ગરમી વધી

હાલ વહેલી​​​​​​​ સવારે ટાઢક પણ હવે તેમાં પણ વધારો નોંધાશે

રાજકોટ શહેરમાં આશરે 10 બાદ પારો 42 ડિગ્રી સેલ્સિયસને પાર થયો છે. શહેરમા છેલ્લા થોડા દિવસથી ગરમીમાં રાહત રહી હતી જોકે મંગળવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.