પૂર્વ કચ્છ ના વિવિધ વિસ્તારોમાં વરસાદ - At This Time

પૂર્વ કચ્છ ના વિવિધ વિસ્તારોમાં વરસાદ


ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આધોઈ, લાકડિયા તેમજ અન્ય વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો થોડા દિવસ ના વિરામ બાદ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી
ઉકળાટ ભર્યા વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી વરસાદ આવતા વરસાદી માહોલ સર્જાયો હતો

ગરમી અને ઉકળાટ બાદ વરસાદ નુ આગમન થયુ હતુ
ચિત્રોડ તાલુકાના આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો જેને લઈને
વાતાવરણ ઠંડું બન્યુ હતું અને
ખેડુત પુત્રો માં પણ મેઘ મહેર થતાં આંનદ છવાયો હતો
ગરમીથી મળી લોકોને રાહત
વિરામ બાદ મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.