સાબરકાંઠા હિંમતનગર નજીક તાદોલ કંપા થી હિંમતનગર નેચર ક્લબ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પશુપાલન અને જી. વી. કે. ઈ. એમ.આર.આઈ દ્વારા ચાલતી - At This Time

સાબરકાંઠા હિંમતનગર નજીક તાદોલ કંપા થી હિંમતનગર નેચર ક્લબ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પશુપાલન અને જી. વી. કે. ઈ. એમ.આર.આઈ દ્વારા ચાલતી


સાબરકાંઠા હિંમતનગર નજીક તાદોલ કંપા થી હિંમતનગર નેચર ક્લબ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પશુપાલન અને જી. વી. કે. ઈ. એમ.આર.આઈ દ્વારા ચાલતી એનિમલ હેલ્પલાઇન લાઈન ૧૯૬૨ માં સવારે ૧૧:૦૯ કલાકે એક કોલ મળેલ એક અજગર ને શાહુડી ના કાંટા પીઠ પર ઘૂસી ગયેલ છે આ કેશ સાબરકાંઠા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ને અપાતા ફરજ પરના પશુ ચિકિત્સક ર્ડો. સ્વીટી બેન પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક પહોંચી અજગર ના પીઠ પર થી કાંટા નીકાળી સ્ટીચ લઇ ને અજગર ને નવું જીવતદાન આપેલ હતું આ સરહનીય કામગીરી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ની ટીમ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના બીટ ગાર્ડ શૈલેષ ભાઈ ચૌધરી તેમજ નેચર ક્લબ હિંમતનગર ના ભરતભાઈ પટેલ દ્વારા કરવા માં આવી હતી.

રીપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.