નડિયાદ વિધાનસભાના ડુમરાલ ગામે શ્રી જોગણી માતાજીની ચલ પ્રતિષ્ઠા પ્રસંગે આયોજિત માતાજીના લીલુડા માંડવા ની ઉજવણી કરવામાં આવી

નડિયાદ વિધાનસભાના ડુમરાલ ગામે શ્રી જોગણી માતાજીની ચલ પ્રતિષ્ઠા પ્રસંગે આયોજિત માતાજીના લીલુડા માંડવા ની ઉજવણી કરવામાં આવી


નડિયાદ વિધાનસભાના ડુમરાલ ગામે શ્રી જોગણી માતાજીની ચલ પ્રતિષ્ઠા પ્રસંગે આયોજિત માતાજીના લીલુડા માંડવા ની ઉજવણી કરવામાં આવી...

નડિયાદ વિધાનસભાના ડુમરાલ ગામે શ્રી જોગણી માતાજીની ચલ પ્રતિષ્ઠા પ્રસંગે આયોજિત માતાજીના લીલુડા માંડવા ખાતે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી પૂજન દર્શન કર્યા હતા...

આ પ્રસંગે અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ, લોકપ્રિય ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર, સરપંચ વિશાલભાઈ, ડે.સરપંચ અશોકભાઈ, અગ્રણી શંભુભાઈ, અરવિંદભાઈ, અલ્પેશભાઈ, પ્રજ્ઞેશભાઈ, કનુભાઈ, અગ્રણી ગ્રામજનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »