28મી વિધાનસભાની ચૂંટણી ઇડર વડાલી તાલુકો કાર્યકર્તાઓની, - At This Time

28મી વિધાનસભાની ચૂંટણી ઇડર વડાલી તાલુકો કાર્યકર્તાઓની,


28મી વિધાનસભાની ચૂંટણી ઇડર વડાલી તાલુકો કાર્યકર્તાઓની અનેક દિવસથી આંખો રાહ જોઈ રહી હતી ત્યારે બીજેપી હાઈ કમાન ઇડર ના કાર્યકર્તાઓને આંખોમાં ની આંસુ ન આવવા દીધા ઈડર 28મી વિધાનસભાની ચૂંટણી ને લઈને
રમણલાલ વોરા ને ઉતારવામાં આવ્યા છે ત્યારે આજે કાર્યકર્તાઓમાં ફટાકડા ફોડીને એકબીજાને મુ મીઠું કરીને ખુશી નો માહોલ જોવા મળ્યો હતો

અહેવાલ હસનઅલી ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.