હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો વિધાનસભા ચૂંટણીને લઈને સાબરકાંઠા પોલીસ સજ્જ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો - At This Time

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો વિધાનસભા ચૂંટણીને લઈને સાબરકાંઠા પોલીસ સજ્જ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો


હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો

વિધાનસભા ચૂંટણીને લઈને સાબરકાંઠા પોલીસ સજ્જ.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો

જમો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઇ બારોટ સાહેબ .પી આઈ. ચૌધરી સાહેબ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ અને. BSF ફોર્સ ટીમ દ્વારા પોલીસ સ્ટેશનથી બાયપાસ રોડ કિફાયત નગર તેમજ મદની સોસાયટી મા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો

Reporter


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.