જસદણ જુના બસ સ્ટેશનને અડચણરૂપ ઇકો ફોરવ્હીલ મુકતા રમેશ સોલંકી સામે નોંધાઈ ફરીયાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5nlfg1vnr64uhtb1/" left="-10"]

જસદણ જુના બસ સ્ટેશનને અડચણરૂપ ઇકો ફોરવ્હીલ મુકતા રમેશ સોલંકી સામે નોંધાઈ ફરીયાદ


જસદણ જુના બસ સ્ટેશનને અડચણરૂપ ઇકો ફોરવ્હીલ મુકતા રમેશ સોલંકી સામે નોંધાઈ ફરીયાદ

જસદણ જુના બસ સ્ટેશનને હવાલાવાળી એક સફેદ કલરની ઇકો ફોરવ્હીલ ગાડી જેના રજી નં - જી . જે .૦૩ - એલ.બી. - ૧૩૭૧ ઇકો ફોરવ્હીલ ગાડી વાળી આવતા જતા રાહદારીઓને તથા ટ્રાફિકને અડચણ રૂપ થાય તે રીતે ભ યજનક રીતે અને અકસ્માત સર્જાય તે રીતે રાખેલ હતી જે જસદણ પોલિસને જોવામા આવતા તુરંત જ રૂબરૂ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ : - રમેશભાઇ સુખાભાઇ સોલંકી જાતે - કોળી ઉવ -૩૪ ધંધો - ખેતી રહે.સોમલપર ગામ તા - વી છીયા જી.રાજકોટ વાળો હોવાનુ જણાવેલ.અને ઇસમે પોતાના હવાલા વાળી ઉપરોકત નંબર વાળી ઇકો ગાડી જાહેર રસ્તા ઉપર ટ્રાફીકને અડચણરૂપ થાય તે રીતે ભયજનક રીતે અને અકસ્માત સર્જાય તે રીતે રાખી મળી આવતા આઇ.પી. સી . કલમ- ૨૮૩ મુજબ ગુન્હો કરતા રમેશ સોલંકીની ધરપકડ કરેલ.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]