શનિવારે નવા 27 કેસ દાખલ, 1 અને 12 વર્ષનું બાળક સંક્રમિત, પરિવારમાંથી જ ચેપ લાગ્યાની શક્યતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5dpixfpqv4uhu2sg/" left="-10"]

શનિવારે નવા 27 કેસ દાખલ, 1 અને 12 વર્ષનું બાળક સંક્રમિત, પરિવારમાંથી જ ચેપ લાગ્યાની શક્યતા


22 દર્દીઓ ડિસ્ચાર્જ, એક્ટિવ કેસની સંખ્યા વધીને 175 થઈ

રાજકોટ શહેરમાં કોરોનાના નવા 27 કેસ આવ્યા છે અને 22 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. ડિસ્ચાર્જ કરતા નવા કેસની સંખ્યા વધુ રહેતા ફરી એક વખત એક્ટિવ કેસ વધીને 175 થયા છે. જ્યારે શહેરમાં કોરોનાનો કુલ આંક 64257 થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]