સાબરકાંઠા જિલ્લા વડાલી તાલુકામાં બંદૂકની અણીએ થય લૂંટ - At This Time

સાબરકાંઠા જિલ્લા વડાલી તાલુકામાં બંદૂકની અણીએ થય લૂંટ


સાબરકાંઠા..

સાબરકાંઠા માં વઘુ એક લૂંટનો બનાવ...

બંદૂકની અણીય લુટ...

વડાલી - ખેડબ્રહ્મા હાઇવે રોડ અને વિવાઈ શ્યામ નગર પાટિયા નજીક લુટ...

શ્યામનગર કિસાનજીન પાસે બની ધટના...

અંદાજીત 65 લાખ ની લૂંટ...

ખેડબ્રહ્મા થી વડાલી તરફ જતી ફોર વહીલર ને અટકાવી ફોરવ્હીલ માં આવેલ શખ્શો ચલાવી લૂંટ...

ફોરવ્હીલર માં આવેલ વ્યક્તિઓએ બંદૂક ની અણી એ 65 લાખ લૂંટી કરી ફરાર...

લૂટ થયા બાદ કારચાલક ની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો...

તબિયત સ્થિર થતા પોલીસ સ્ટેશનને ફરીયાદ કરવા પહોંચ્યા...

મામલો વડાલી પોલીસ મથકે પહોંચ્યો..

વડાલી પોલિસે આગળની વધુ તપાસ હાથ ધરી...

રિપોર્ટ હસનઅલી ઇડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.