શ્રી સર્વોદય આશ્રમ સનાલી ખાતે રાજમણિ વિદ્યાલય મા ૭૪ મી સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણતિથી ની ઉજવણી કરવામાં - At This Time

શ્રી સર્વોદય આશ્રમ સનાલી ખાતે રાજમણિ વિદ્યાલય મા ૭૪ મી સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણતિથી ની ઉજવણી કરવામાં


શ્રી સર્વોદય આશ્રમ સનાલી ખાતે રાજમણિ વિદ્યાલય મા ૭૪ મી સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણતિથી ની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ ની શરૂઆત નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી ને મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું અને
શાળા ના તમામ શિક્ષક મિત્રો અને શાળાના તમામ બાળકો સાથે ને ઉજવણી કરવા મા આવી
જેમાં શાળા ના વિધાર્થીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનની સંઘર્ષ અને તેમના કરેલા જીવનભર ના કર્યો ની એક ઝલક રજુ કરવા મા આવી.
ચિરાગ ભાઈ પટેલ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ની આગવી ઓળખ આપવામાં આવી.
અને આ કાર્યક્રમ દરમિયાન એસપીજી ગ્રુપ ના અધ્યક્ષ શ્રી લાલજીભાઈ ડી. પટેલ અને નીરવ ભાઈ પટેલ અને તેમના મિત્રો એ પણ હાજરી આપી હતી.
નીરવ ભાઈ પટેલ દ્વારા બાળકો ને યોગ્ય શિક્ષણ મળી રહે તેની માહિતી આપવામાં આવી હતી.
લાલજી ભાઈ પટેલ દ્વારા બાળકો ને સરદાર વલ્લભભાઈ ના વિચારો રજૂ કરી અને બાળકોને ને યોગ્ય શિક્ષણ મેળવવાની માહિતી આપી.
કાર્યક્રમ ના અંતે સમૂહમાં રાષ્ટ્રગીત રજુ કરી ને કાર્યક્રમ ની પૂર્ણતા કરવામાં આવી

નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.