જાહેરસભામાં બંને પક્ષમાં કાર્યકરો, MLA સહિત લોકોની મોટી જનસંખ્યા જોવા મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/55gop9matw7toble/" left="-10"]

જાહેરસભામાં બંને પક્ષમાં કાર્યકરો, MLA સહિત લોકોની મોટી જનસંખ્યા જોવા મળી


પ્રચંડ જનસૈલાબ સાથે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં. વર્ષ ૨૦૧૯માં ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ રાજકિય પક્ષોના મળીને ૧૦ અને ૧૦ અપક્ષ મળી ૨૦ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા હતા. આ વખતે પણ ભાજપ-કોંગ્રેસ સહિત કેટલાક પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભરવા તૈયારીઓ કરી દીધી છે. વર્ષ ૨૦૧૯ની જેમ જ આ વખતે પણ અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યારે ઈવીએમના એક બેલેટ યુનિટમાં નોટા સહિત ૧૬ નામ જ ઉમેરી શકાતા હોય તેનાથી વધુ ઉમેદવારો થશે તો દરેક મતદાન મથકોમાં ૨ બેલેટનો ઉપયોગ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]