આઝાદીના દાયકાઓ પછી વર્ગખંડના બ્લેક બોર્ડ ભૂતકાળ બનશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vanclo3xurfunrb4/" left="-10"]

આઝાદીના દાયકાઓ પછી વર્ગખંડના બ્લેક બોર્ડ ભૂતકાળ બનશે


સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત વર્ગખંડોને સ્માર્ટ કલાસ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લાની ૮૩૩ શાળાઓમાં ૩૦૮૪ વર્ગખંડ જ્ઞાનકુંજ સ્માર્ટ કલાસ બન્યા. ૫૪૮ શાળાઓમાં ઈન્સ્ટોલેશન પૂર્ણ: નવા સત્રથી આધુનિક ટેકનોલોજીથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]