બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામે શિવ મહાપુરાણ આયોજિત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7zxux7evalbic8jd/" left="-10"]

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામે શિવ મહાપુરાણ આયોજિત


મહિલા મંડળ ચોકડી ગામ સમસ્ત ગામજનો નર્મદેશ્વર મહાદેવ મંદિર માં આજે કથા ની પૂર્ણાહુતિ તા/17/04/2024 થઈ છે ત્યાર બાદ બપોરે 12:30 કલાકે ભોજન પ્રસાદ નો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો ત્યાર બાદ પોથીજી નો બોલ લાગ્યો 35001 રૂપિયે નિર્મળસિંહ ડોડીયા તેમના દીકરીબા રચનાબા બલભદ્રસિંહ ગોહિલ હાલ (રજોડા) તેવોએ પોથી પોતાના મસ્તક ઉપર લઈને સમગ્ર ગામમાં ડીજે સાથે યાત્રા કાઢવામાં આવી હતી પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓ મોટી સંખ્યામાં બહુ નાચે કુદી રહ્યા હતા અને ભાઈ ભક્તોએ કથાનો લાભ લીધો હતો વક્તા શ્રી પાર્થભાઈ પાઠક દ્વારા કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યું હતુ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]