બુલેટના શો રૂમ, વર્કશોપમાં રૂપિયા 5.36 લાખની ચોરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3h1vnpptgphbm8uk/" left="-10"]

બુલેટના શો રૂમ, વર્કશોપમાં રૂપિયા 5.36 લાખની ચોરી


દરવાજો, છતનું પીઓપી તોડી પ્રવેશ કર્યો

​​​​​​​રાજકમલ પેટ્રોલ પંપ પાસે બનેલો બનાવ

શહેરમાં ચોરીના વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવમાં ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પંપ પાસે આવેલા આદિત્ય મોટો ગુજરાત પ્રાઇવેટ લિ. નામના બુલેટના શો રૂમ અને તેના વર્કશોપમાં બન્યો છે. અહીંથી કોઇ જાણભેદુ શો રૂમના એકાઉન્ટ ઓફિસના ટેબલના ખાનામાંથી રોકડા રૂ.4,67,086 તેમજ વર્કશોપમાં રહેલા ટેબલના ખાનામાંથી રોકડા રૂ.8,960 અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂ.5.36 લાખની મતા ચોરી ગયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]