કોંગ્રેસ ની બીજી યાદીમાં 46 નામ જાહેર - At This Time

કોંગ્રેસ ની બીજી યાદીમાં 46 નામ જાહેર


કોંગ્રેસે ગુરુવારે મોડી રાત્રે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી આ યાદીમાં હાલના 22 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યાં છે બીજી યાદીના નામ પહેલા તબક્કાના મતદાન થવાનું છે

દસાડા નૌશાદ સોલંકી
ચોટીલા. ઋત્વિક મકવાણા
ટંકારા લલિત કગથરા
વાંકાનેર. મો. જાવેદપીર જાદા
ધોરાજી. લલિત વસોયા
કાલાવડ. પ્રવીણ મૂછડીયા
જામજોધપુર. ચિરાગ કાલરીયા
ખંભાળિયા વિક્રમ માડમ
જૂનાગઢ. ભીખાભાઈ જોશી
માંગરોળ. બાબુભાઈ વાજા
સોમનાથ. વિમલ ચુડાસમા
ઉના. પૂંજા વંશ
અમરેલી. પરેશ ધાનાણી
લાઠી. વીરજી ઠુમ્મર
સાવરકુંડલા. પ્રતાપ ધુધાત
રાજુલા. અંબરીશ ડેર
તળાજા. કનુભાઈ બારૈયા
પાલીતાણા. પ્રવીણ રાઠોડ
માંડવી. આનંદી ચૌધરી
વ્યારા. પુનાભાઈ ગામીત
નિઝર. સુનીલ ગામીત
વાંસદા. અનંત પટેલ

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon