બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ આયોજીત નવરાત્રી મહોત્સવમાં બહેનોએ ગરબાની રમઝટ બોલાવી - At This Time

બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ આયોજીત નવરાત્રી મહોત્સવમાં બહેનોએ ગરબાની રમઝટ બોલાવી


નવરાત્રી મહોત્સવમાં આર્યન ભગત રહ્યા આકર્ષણનું કેન્દ્ર નવરાત્રી મહોત્સવ માં આર્યન ભગત ગરબે ઘૂમી શુભકામના પાઠવી હતી

બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ આયોજીત નવરાત્રી મહોત્સવ ના બીજા નોરતે મોટી સંખ્યામાં બહેનોએ મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી તો સારંગપુર હનુમાનજીના ભક્ત આર્યન ભગત નવરાત્રી મહોત્સવ માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટેજ પર કલાકારોની સાથે ગરબે ઘૂમી ધૂમ મચાવી હતી ત્યારે આર્યન ભગત લોકોમાં આકર્ષણ જણાવ્યું હતું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.