સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં તા.૧૦/૮/૨૦૨૨ના - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં તા.૧૦/૮/૨૦૨૨ના


સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં તા.૧૦/૮/૨૦૨૨ના રોજ ૪.કલાકે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું. ઈડર શહેરમાં આઝાદી કા અમૃત અંતર ગ્રત "હર ઘર તિરંગા "સંદર્ભે ઈડર કે એમ હાઈસ્કૂલ ,સરપ્રતાપ હાઈસ્કૂલ, પ્રાઈવેટ ઈંગ્લીશ મિડીયમ સ્કુલો અને અન્ય શાળાઓ ની વિધાર્થીની ઓ ‌સર્વ શાળાઓના શિક્ષકો અને આચાર્યો તથા શિક્ષીકાઓ ઈડર નગરપાલિકા ના કાર્યકરતા તાલુકા પંચાયત ના સદસ્યો અને પોલીસ જવાનો સહિત ઈડર શહેર ના નાગરિકો સાથે મળી ભારતનું સર ઉંચું કરે તેવા નારાઓ અને ભક્તિ ગીતો સાથે દેશની આન બાન અને શાન તેવા તિરંગા નું મહત્વ દેશના લોકોને સમજાય તેવા નારાઓ સાથે તિરંગા રેલી નીકળી હતી.
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.