આજ રોજ તારીખ 11 3 2023 ના રોજ રાણપુર તાલુકાના રાજપરા ગામના પાટીયા પાસે મીઠાભાઈ મગનભાઈ લીંબડીયા ઉંમર વર્ષ 55 ગામ જોબાળા ના વતની પોતાનું ટુ-વ્હીલર બાઈક લઈને પાળીયાદ બાજુ જતા હતા

ત્યારે રાજપરા ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ ખાઈ જતા પડી ગયા હતા અને માથામાં ઈજા થતા લોહી નીકળી આવતા બેભાન થઈ ગયા હતા રસ્તા પરથી નીકળતા માણસોએ જોઈ જતા તાત્કાલિક જ 108 એમ્બ્યુલન્સ માટે જાણ કરી અને રાણપુર 108 ની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર જવા નીકળી ગઈ અને તેમણે તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ મીઠાભાઈ ને એમ્બ્યુલન્સમાં લઈ તાત્કાલિક સારવાર આપી અને રાણપુર સરકારી દવાખાને લઈ ગયા હતા અને બેભાન હોવાથી તેમના સગા ને બોલાવીને રોકડ રકમ 39000 તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ જેની અંદાજિત કિંમત 10,000 રૂપિયા તથા પાકીટ જેમાં તેમના જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ હતા જે તેમના સંબંધી વિનુભાઈ ( ગામ રાજપરા વાળા ) બધી વસ્તુઓ આપી 108 ના ઇએમટી હમિદ મતવા પાયલોટ મુકુંદભાઈ પરમાર ધારા તાત્કાલિક સારવાર સાથે માનવતા અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »