હાટી ક્ષત્રિય સમાજના નવયુવાનને જન્મદિવસની હાર્દીક શુભેચ્છા - At This Time

હાટી ક્ષત્રિય સમાજના નવયુવાનને જન્મદિવસની હાર્દીક શુભેચ્છા


હાટી ક્ષત્રિય સમાજના નવયુવાન જૂનાગઢ એસ.ઓ.જી બ્રાન્ચમાં ફરજ બજાવતા શૈલેન્દ્રસિંહ સીસોદીયા આપને આપના જન્મદિવસની મંગલમય શુભકામનાઓ, સંકલ્પોનું સાફલ્ય, સફળતાઓની સીડીઓ, પરિવારનો પ્રેમ, આત્માનું ઐશ્વર્ય, મનની શાંતિ, તનની તંદુરસ્તી અને સફળતા ઈશ્વર આપને આપે તેવી પ્રભુને પ્રાર્થના સહ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.