31ડિસેમ્બર ને લઈને વિસાવદર પોલીસ તંત્ર એલર્ટ વાહન ચેકીંગ હાથધરવામાં આવ્યું - At This Time

31ડિસેમ્બર ને લઈને વિસાવદર પોલીસ તંત્ર એલર્ટ વાહન ચેકીંગ હાથધરવામાં આવ્યું


31ડિસેમ્બર ને લઈને વિસાવદર પોલીસ તંત્ર એલર્ટ વાહન ચેકીંગ હાથધરવામાં આવ્યું

હાલમાં થર્ટીફસ્ટ ને લઈને વિસાવદર પોલીસ તંત્ર એલર્ટ ત્રણ ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવીછે ત્યારે વિસાવદર પોલીસ ના પીઆઈ આરબી ગઢવી તેમજ વુમન પીએસ આઈ સુમરા દ્વારા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ કરવામાં આવતું હોય ત્યારે થર્ટીફસ્ટ ની રાતે કોઈ અનીઈચ્છનીય બનાવ નો બંને તેમાટે વિસાવદર ના કાલસારી ચોકડી ઉપર પણ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતુ ત્યારે વિસાવદર પોલીસ દ્વારા બ્રેથએને લાઈજર દ્વારા પણ વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યા હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.