દાંતા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પીપળાવાળી વાવ ખાતે સગર્ભા માતાઓ માટે ડો.મેહુલ તરાલ દ્વારા એક અનોખી પહેલ કરી - At This Time

દાંતા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પીપળાવાળી વાવ ખાતે સગર્ભા માતાઓ માટે ડો.મેહુલ તરાલ દ્વારા એક અનોખી પહેલ કરી


દાંતા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પીપળાવાળી વાવ ખાતે સગર્ભા માતાઓ માટે ડો.મેહુલ તરાલ દ્વારા એક અનોખી પહેલ કરી

બનાસકાંઠા જિલ્લામા અંતરાળ વિસ્તારમાં આવેલું પીપળાવાળી વાવ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર આવેલું છે તેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પટેલ આર.સી.એચ.સી ડી.ડી.સોલંકી માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી કિરણ ગમાર તેમજ મેહુલ તરાલના નેજા હેઠળ પીપળાવાળી વાવ સબ સેન્ટર ખાતે ઓછા એચ.બી વાળા સગર્ભા માતાઓને આયન શુક્રોજની બોટલો ચડાવવા આવે છે. તેમજ આવા અંતરાળ વિસ્તારમાં લોકોને હેરાન પરેશાન ન થાય તે હેતુ થી એક નવી પહેલ ડો.મેહુલ તરાલ દ્વારા કરવામાં આવી રહી છે તેમાં પીપળાવાળી વાવ સબ સેન્ટરના સી.એચ.ઓ દિપીકાબેન ચૌધરી તેમજ એફ.એચ.ડબલ્યુ સોનલબેન પ્રજાપતિ તેમજ એમ.પી.એચ.ડબલ્યુ મહેશ પરમાર અને તમામ આશાઓ દ્વારા એક સારી કામગીરી કરવામાં આવી રહી છે તે બદલ તમામ લાભાર્થીઓ આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરે છે

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.