હિંમતનગર બાયપાસ રોડ ઉપર આરટીઓ જોડે એક ખેડૂતનું મગફળી ભરેલું ટેક્ટર ખાડામાં ઊંધું પડ્યું - At This Time

હિંમતનગર બાયપાસ રોડ ઉપર આરટીઓ જોડે એક ખેડૂતનું મગફળી ભરેલું ટેક્ટર ખાડામાં ઊંધું પડ્યું


હિંમતનગર બાયપાસ રોડ ઉપર આરટીઓ જોડે

એક ખેડૂતનું મગફળી ભરેલું ટ્રેકટર ખાડામાં ઊંધું પડ્યું

આ ટ્રેક્ટર પલટી મારવાથી મોટી
જાનહાની ટળી.

આ રોડ ઉપર ચોમાસા દરમિયાન મોટા ખાડાથી રાહદારીઓ ઘણા સમયથી પરેશાન છે

તેનાથી ખેડૂતનો મોઢા આવેલો પાક પાણીમાં

હિંમતનગર ગામે પોલીસ સ્ટેશનના સ્ટાફ ઘટના સ્થળે

આરટીઓ રોડ ઉપર
થોડી સમય માટે ટ્રાફિક જામ
જેસીબી દ્વારા ટ્રેક્ટરને રોડ ઉપરથી હટાવવાની કામગીરી ચાલુ

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.