તળાજા તાલુકાના શેળાવદર ગામના યુવાન વિરુદ્ધ 23 વર્ષે યુવતીએ પાંચ વર્ષ દરમિયાન પ્રેમ જાળમાં ફસાવી ધમકીઓ આપી અને વારંવાર દુષ્કર્મ આચાર્યો હોવાની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દુષ્કર્મના નોંધાતા બનાવવા - At This Time

તળાજા તાલુકાના શેળાવદર ગામના યુવાન વિરુદ્ધ 23 વર્ષે યુવતીએ પાંચ વર્ષ દરમિયાન પ્રેમ જાળમાં ફસાવી ધમકીઓ આપી અને વારંવાર દુષ્કર્મ આચાર્યો હોવાની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દુષ્કર્મના નોંધાતા બનાવવા


તળાજા તાલુકાના શેળાવદર ગામના યુવાન વિરુદ્ધ 23 વર્ષે યુવતીએ પાંચ વર્ષ દરમિયાન પ્રેમ જાળમાં ફસાવી ધમકીઓ આપી અને વારંવાર દુષ્કર્મ આચાર્યો હોવાની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
દુષ્કર્મના નોંધાતા બનાવવામાં અનેક ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેળાવદર ગામના અને સુરત ખાતે રત્નકલાકારનો વ્યવસાય કરતાં જીવરાજ મથુરભાઈ જાદવ વિરુદ્ધ યુવતીએ પાંચ વર્ષ દરમિયાન વારંવાર દુષ્કર્મ આચાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે ફરિયાદી યુવતીએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ પ્રથમ તબક્કે પ્રેમ જાળમાં ફસાવી હતી અને શરીર સંબંધ નહીં બાંધે તો ફરિયાદી યુવતીના ભાઈને આરોપી મારી નાખશે તેવી ધમકીઓ આપી હતી ઉપરાંત યુવતી ની સગાઈ થતાં સગાઈ પણ તોડી નાખવાની ધમકી આપી અવારનવાર યુવતી ની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ બનાવની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે શેળાવદર ગામના ઈસમ વિરુદ્ધ એવા પણ આરોપો મૂકવામાં આવ્યા હતા કે ઈસમ અવારનવાર વિવિધ પ્રકારની ધાક ધમકીઓ આપી અને દુષ્કર્મ ગુજારતો હતો. યુવતી અંતે કંટાળી અને પોતાના પરિવારનો અને વાત કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.