માળીયા હાટીના જૂથળ ગામે વોકળા માંથી મળી લાશ - At This Time

માળીયા હાટીના જૂથળ ગામે વોકળા માંથી મળી લાશ


માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામે સ્મશાન પાસે પાણીના વોકળા માંથી માંગરોળના મંદબુદ્ધિ મગજના ગુમ થયેલ સુમરા મહમદઆતીફ રફતહુસેન નામના યુવાનની બોડી મળી આવતા યુવાન થોડા દિવસો પહેલાં માંગરોળ થી ગુમ થયેલ હતો ત્યારે આજે જૂથળ ગામે બોડીની જાણ થતા માળીયા હાટીના PSI બી.કે.ચાવડા,ASI વિરાભાઇ કોડિયાતર, માનસિંગ ખેર , જયદીપસિંહ ડોડીયા સહિત પોલીસ સ્ટાફ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે મળી આવેલ સુમરા મહમદઆતીફ રફતહુસેન નામના યુવાનને સારવાર અર્થે માળિયા હાટીના સિવિલ હોસ્પિટલમાં ખસડેલ છે આ તકે ફરજના અધિકારીએ ડો. કરમટાએ મૃત જાહેર કરેલ ત્યાર બાદ બોડીને પી.એમ માટે જામનગર માટે મોકલી આપેલ આગળની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ ચલાવી રહી છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.